અરબાઝ ખાનથી છૂટાછેડાના વર્ષો બાદ મલાઈકા અરોરાએ તોડ્યું મૌન, કહ્યું- લોકોને લાગ્યું કે હું ગુજારા ભથ્થું…
અભિનેત્રી મલાઈકા અરોરાએ પોતે પહેલીવાર ખુલાસો કર્યો છે કે છૂટાછેડા પછી અરવાઝ ખાને કેટલા પૈસા આપ્યા હતા.મલાઈકાએ કહ્યું છે કે અત્યાર સુધી દરેક જગ્યાએ શું લખવામાં આવી રહ્યું હતું કે આટલા કરોડ આપ્યા તે બધું ખોટું છે મલાઈકાએ અરબાઝને કહ્યું ત્યારે જ્યારે તે 25 વર્ષની હતી ત્યારે તેમના લગ્ન થઈ ગયા હતા. પરંતુ લગ્નના 19 […]
Continue Reading