ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી સાથે થયો ઘંભીર અકસ્માત, બંને હાથ તૂટયા, અભિનેત્રીના પતિએ જણાવ્યું કારણ…
ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી વિશે ખરાબ સમાચાર આવ્યા છે, દિવ્યાંકાનો ભયાનક અકસ્માત થયો છે તેના હાથના હાડકાં તૂટી ગયા છે અને તેને કોકિલા બિન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં ડોક્ટર્સ તેની સર્જરી કરવા જઈ રહ્યા છે. દિવ્યાંકાની ટીમે જણાવ્યું છે કે તે એક અકસ્માતનો ભોગ બની છે અને તે આને લઈને ખૂબ જ પરેશાન […]
Continue Reading