બ્રેકિંગ: 21 વર્ષ લાંબા કરિયરમાં 987 ઈન્ટરનેશનલ વિકેટ લેનાર દિગ્ગજ બોલરે કર્યું સન્યાસનું એલાન…
ઇંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટરે લીધી નિવૃત્તિ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 987 વિકેટ લેનાર ઈંગ્લેન્ડનો મહાન બોલર જેમ્સ એન્ડરસન આગામી ડોમેસ્ટિક સીઝન બાદ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવા માટે તૈયાર છે બ્રિટિશ મીડિયાના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે જેમ્સ એન્ડરસન આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનાર પ્રથમ ઝડપી બોલર બન્યો હતો. ફોટો […]
Continue Reading