શિલ્પા શેટ્ટીના અને તેના પતિ રાજ કુન્દ્રાને લાગ્યો મોટો ઝટકો, 100 કરોડની સંપત્તિ જપ્ત, જાણો પૂરો મામલો…
EDએ શિલ્પા અને રાજની 97 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ પ્રોપર્ટીમાં તેનું જુહુનું ઘર પણ સામેલ છે જે શિલ્પાના નામે છે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે. જપ્ત કરવામાં આવેલી પ્રોપર્ટીમાં શિલ્પાનો જુહુનો ફ્લેટ, પુણેનો બંગલો અને રાજકુના નામના કેટલાક ઈક્વિટી શેરનો પણ સમાવેશ થાય છે મહારાષ્ટ્ર પોલીસ […]
Continue Reading