કોણ છે મુનમુન દત્તા? જેને તારક મહેતા શોથી ‘બબીતા જી’ તરીકે ઓળખાણ મળી, હાલમાં છે ટ્રેન્ડ પર…
મિત્રો, તારક મહેતાના ઉલ્ટા ચશ્માનું દરેક પાત્ર પોતાનામાં જ ખાસ છે. શોની બબીતા જી આ દિવસોમાં અચાનક પોતાની સગાઈની અફવાને કારણે હેડલાઈન્સમાં આવી ગઈ છે. બબીતાનું નામ શોના ટપ્પુ એટલે કે એક્ટર રાજ અનડકટ સાથે જોડવામાં આવી રહ્યું છે. માત્ર આટલું જ, બંને પ્રેમમાં પણ છે. સગાઈના સમાચાર પણ સામે આવ્યા હતા. જો કે બંને […]
Continue Reading