બિહારના આ છોકરાએ માત્ર 12 મહિનામાંજ ઊભી કરી નાખી 2000 કરોડની કંપની, જાણવા જેવી છે સ્ટોરી…
બિઝનેસની દુનિયામાં તમે ઘણા મોટા સ્ટાર્ટઅપ વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ આ પોસ્ટ દ્વારા અમે તમને એવા સ્ટાર્ટઅપ્સની કહાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ પોતાના જીવનમાં ઘણી વખત નિષ્ફળ ગયા પરંતુ નિષ્ફળતા પછી પણ હાર ન માની અને આજે તે રૂ. 2000 કરોડની કંપની બની ગઈ છે. અમે વાત કરી રહ્યા છીએ મિસ્બાહ […]
Continue Reading