Met Gala 2024: Isha Ambani seen in floral saree gown look

ઈશા અંબાણીએ પહેર્યું ફૂલોથી શણગારેલુ સાડી ગાઉન, બનાવવામાં લાગ્યો 10 હજાર કલાકથી વધારે સમય…

‘મેટ ગાલા’ ઇવેન્ટમાં તમને ઘણી સુંદરીઓના લુક્સ જોવા મળશે, જેમાંથી આલિયા ભટ્ટ અને ઈશા અંબાણીના લુક્સ પણ ખાસ હતા. ‘ધ ગાર્ડન ઑફ ટાઈમ’ની થીમ સાથે અંબાણી પરિવારની દીકરીનો લુક એવો હતો કે તમે તેની પરથી નજર હટાવી ન શકો જ્યારે અંબાણીઓની વાત આવે છે, તો દરેક વસ્તુ પોતાનામાં ખાસ બની જાય છે. ઈશાનો મેટ ગાલા […]

Continue Reading