ભાઈ અનંતના લગ્નમાં ઈશા અંબાણીએ પહેર્યો 7 વર્ષ જૂનો નેકલેસ, જુઓ હીરાથી જડેલ આ નેકલેસની તસવીરો…
મિત્રો, ઈશા અંબાણીએ પોતાના ભાઈ અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશન દરમિયાન એક મોટો હીરો રાણીનો નેકલેસ પહેર્યો હતો.ઈશા અંબાણીના આ નેકલેસથી તેની સુંદરતા અને દેખાવમાં પણ વધારો થયો હતો પરંતુ આ નેકલેસનું કનેક્શન 7 વર્ષ પહેલા ઈશા અંબાણીના લગ્ન સાથે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન ત્રણ દિવસ પછી સમાપ્ત થઈ ગયું છે. આ […]
Continue Reading