The real reason behind Esha Deol and Bharat Takhtani's divorce came to light

હેમા માલિનીની દીકરીના છૂટાછેડાનું સાચું કારણ આવ્યું સામે! ઈશાએ કહ્યું- જ્યારે બીજું બાળક થયું ત્યારથી જ…

સની દેઓલની સાવકી બહેન અને બોલિવૂડ એક્ટ્રેસ ઈશા દેઓલ તેના પતિ ભરત તખ્તાનીથી અલગ થઈ ગઈ છે.લગભગ 12 વર્ષ બાદ તેઓએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે પરંતુ આ નિર્ણયથી ફેન્સ પણ ખૂબ જ આશ્ચર્યમાં છે. ઈશા દેઓલ અને ભરત તખ્તાનીના અલગ થવાના સમાચારો વચ્ચે છૂટાછેડાના ઘણા કારણો સામે આવી રહ્યા છે કે આખરે 12 વર્ષથી […]

Continue Reading