સાઉથની મશહૂર અભિનેત્રી કીર્તિ સુરેશે કરોડપતિ બિઝનેસમેન સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો…
બોલિવૂડ અને સાઉથ ફિલ્મોની સુંદર અભિનેત્રી કીર્તિ સુરેશે લગ્ન કરી લીધા છે. થોડા સમય પહેલા, તેણીએ પરિવાર અને મિત્રોની હાજરીમાં ગોવામાં પરંપરાગત લગ્ન કર્યા હતા. બંને એકબીજાને 15 વર્ષથી ડેટ કરી રહ્યાં હતાં. તેના લગ્નમાં, કીર્તિએ તેના ગળામાં ભારે ચાંદીનો હાર પહેર્યો હતો. ફોટો ક્રેડિટ:ગૂગલ તે પછી તે લીલા રંગની સાડી પહેરેલી જોવા મળી હતી […]
Continue Reading