શાદીશુદા અને એક બાળકના પિતા છે દિલજીત દોસાંઝ, વિદેશમાં રહે છે સિંગરની પત્ની, ફોટો થયો વાયરલ…
નંબર વન પંજાબી સિંગર દિલજીત દોસાંઝ વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. 40 વર્ષીય દિલજીત પરિણીત હોવાનું બહાર આવ્યું છે અને તેને એક પુત્ર પણ છે.દિલજીતના લગ્નના સમાચારે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સનસનાટી મચાવી દીધી છે.દિલજીતની પત્નીની પ્રથમ તસવીર સામે આવી છે હવે દિલજિતને એક પુત્ર છે. અત્યાર સુધી તેને મોસ્ટ હેન્ડસમ બેચલરનું ટેગ આપવામાં આવ્યું છે.છોકરીઓ […]
Continue Reading