પ્રિયંકા ચોપડાના પતિ નિકે દીકરી-પત્ની માટે કર્યું એવું કે, છવાઈ ગયા ‘વિદેશી જીજુ’, જુઓ વિડીયો…
પ્રિયંકા ચોપરા જ્યારથી ભારત આવી છે ત્યારથી તે સતત કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. અભિનેત્રી વિદેશથી પરત ફરતાની સાથે જ સૌથી પહેલા પોતાના પરિવાર સાથે રામ લાલાને મળવા અયોધ્યા ગઈ હતી. આ પછી તેણે પોતાના પરિવાર સાથે ભારતમાં હોળી પણ મનાવી. ગઈકાલે, પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ સાથે તેની પિતરાઈ બહેન મન્નારા ચોપરાના […]
Continue Reading