Aishwarya Rai & Abhishek Bachchan Celebrate 17th wedding Anniversary

એશ્વર્યા રાયે પતિ અભિષેક અને દીકરી આરાધ્યા સાથે મનાવી લગ્નની 17મી એનિવર્સરી, જુઓ તસવીર…

ઐશ્વર્યા અને અભિષેકે લગ્નના 17 વર્ષ પૂર્ણ કર્યા છે. શ્રી અને શ્રીમતી બચ્ચને તેમની વર્ષગાંઠની ઉજવણી કરી. આરાધ્યાએ મમ્મી-પપ્પાના ફોટોમાં શો ચોરી લીધો હતો. બચ્ચન પરિવારના કોઈ સભ્યએ વિશ ન કરી.હા, બોલિવૂડના સૌથી અનોખા કપલ, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નને 17 વર્ષ થઈ ગયા છે. બંનેએ 20 એપ્રિલ, 2007ના રોજ લગ્ન કર્યા હતા. બોલિવૂડમાં […]

Continue Reading