ઐશ્વર્યા રાયના હાથમાં ફ્રેક્ચર, થશે સર્જરી! બચ્ચન પરિવારની વહુ સાથે આવું કેવી રીતે થયું…
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન આ દિવસોમાં 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવી રહી છે. તેના બે દિવસના લુક્સ સામે આવ્યા હતા, જેને જોઈને ચાહકો ખુશીથી ઉછળી પડ્યા હતા. પરંતુ તેના કપડા અને સુંદરતા કરતા વધારે લોકો તેના હાથ પરની ઈજાથી ચિંતિત હતા. ફોટો ક્રેડિટ:ગૂગલ જ્યારે તેણીને એરપોર્ટ પર જોવામાં આવી, ત્યારે તેઓએ તેના જમણા […]
Continue Reading