ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડાની અફવાઓ પર અભિષેક બચ્ચને તોડી ચુપ્પી, કહ્યું- હું હજી પરિણીત છું…
પહેલીવાર અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય સાથેના છૂટાછેડા અંગે મૌન તોડ્યું છે. અભિષેકે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે દુઃખની વાત છે કે આખી વાત હદની બહાર થઈ ગઈ છે. અભિષેકના આ ઈન્ટરવ્યુએ છેલ્લા 15 મહિનાથી બચ્ચન પરિવારમાં મતભેદના સમાચારો સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા તેની સાસુ જયા બચ્ચન સાથે સારી […]
Continue Reading