Amidst rumors of divorce from Aishwarya Rai Abhishek Bachchan bought a house

ઐશ્વર્યા રાયથી છૂટાછેડાની ખબર વચ્ચે અભિષેક બચ્ચને ‘જલસા’ બંગલાની નજીક ખરીદ્યું નવું ઘર…

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પોતાની પર્સનલ લાઈફ માટે વધુ ચર્ચામાં રહે છે, પરંતુ આ દરમિયાન એક સારા સમાચાર આવ્યા છે કે અભિનેતાએ મુંબઈમાં એક નવી પ્રોપર્ટી ખરીદી છે જેની કિંમત કરોડોમાં છે. જાણીતા બોલિવૂડ સ્ટાર અભિષેક બચ્ચને તાજેતરમાં મુંબઈમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે જે તેના રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોમાં વધુ એક […]

Continue Reading