Kangana Ranaut Quit Bollywood And Acting

ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાને લઈને કંગના રનૌતનો મોટો ફેંસલો, કહ્યું- લોકસભા ચુનાવ જીતી તો…

એક્ટ્રેસ કંગના રનૌતને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, કંગનાના આ સમાચાર સાંભળીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો દિવાળી મનાવશે કંગનાએ ફિલ્મોમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હોવાથી ચાહકોનું દિલ તૂટી જશે. હા, કંગના બોલિવૂડને હંમેશા માટે અલવિદા કહી રહી છે, જો તે આ લોકસભા ચૂંટણી જીતી જશે તો કંગનાએ હિમાચલ પ્રદેશની મંડી લોકસભાની ઉમેદવાર છે […]

Continue Reading