સિંગલ મધર અમૃતા સિંહ સાથે રહેવા પર સારા અલી ખાને કહી દિલની વાત, કહ્યું- 9 વર્ષની ઉંમરે જ હું…
સારા અલી ખાને તેના પિતા સૈફ અલી ખાન અને કરીના કપૂરને અરીસો બતાવ્યો છે સારાએ તેના શબ્દોમાં કહ્યું છે કે તેના પિતા સૈફે તેની માતા અમૃતા સિંહને છૂટાછેડા આપીને બાળકોને એકલા છોડી દીધા હતા તેની માતાએ તેને અને સૈફે તેના ભાઈ ઈબ્રાહિમને એકલા હાથે ઉછેર્યા હતા. હાલમાં તેની બીજી પત્ની કરીના સાથે મળીને તે પોતાના […]
Continue Reading