કરીના કપૂર-કરિશ્મા કપૂરના પિતા રણધીર કપૂર પોતાને ‘ખરાબ પિતા’ બતાવ્યા, જણાવ્યું કારણ…
કરીના અને કરિશ્માના પિતા રણધીર કપૂરે પોતાને ખરાબ પિતા કહ્યા છે. રણધીર કપૂરે કહ્યું છે કે મેં મારી દીકરીઓ માટે કંઈપણ યોગદાન આપ્યું નથી અને હું એક ખરાબ પિતા છું જે વર્ષ 1988માં બવિતાથી અલગ થઈ ગયો હતો. તે સમયે કરીનાની ઉંમર માત્ર 8 વર્ષની હતી અને રણધીરે પોતાની પુત્રી કરિશ્મા અને કરીનાને ખૂબ જ […]
Continue Reading