Shameful: Class 9 girl gave birth to a baby

9માં ભણતી વિદ્યાર્થીનીએ આપ્યો બાળકને જન્મ, પેટમાં દુખાવો ઊપડતાં કરાવ્યું ચેકઅપ, જાણો આખો મામલો…

આજના મોડર્ન યુગમાં શરમજનક બનાવો સામે આવ્યા છે હાલમાં જ કર્ણાટકના ચિક્કાબલ્લાપુરથી પણ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ધોરણ 9માં એક વિદ્યાર્થીએ બાળકને જન્મ આપ્યો છે. વિદ્યાર્થી કર્ણાટકના તુમકુરુ જિલ્લામાં એક સરકારી રેસિડેન્શિયલ સ્કૂલમાં રહેતો હતો આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તેણે પેટમાં દુખાવાની ફરિયાદ કરી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ […]

Continue Reading