Kundali Bhagya actress Twinkle Vashishtha got married

‘કુંડલી ભાગ્ય’ ફેમ અભિનેત્રી ટ્વિંકલ વશિષ્ઠ બંધાઈ લગ્નના બંધનમાં, પતિને કરી લિપ-કિસ, ફોટો વાયરલ…

મિત્રો, કુંડલી ભાગ્ય ફેમ અભિનેત્રી ટ્વિંકલ વશિષ્ઠે જીવનના નવા તબક્કામાં પગ મૂક્યો છે.તેણે લગ્ન કરી લીધા છે.ટ્વીંકલ વશિષ્ઠે તેના બોયફ્રેન્ડ હર્ષ તુલી સાથે લગ્ન કર્યા છે.તેમના લગ્ન પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ઉદયપુરમાં એક સામાજિક સમારોહમાં યોજાયા હતા. ટ્વિંકલે લગ્નનો ફોટો મીડિયા પર શેર કર્યો છે.બંને એકબીજા માટે બનેલા હોય તેવું લાગી રહ્યું છે. આપને […]

Continue Reading