બહેનના નિધનના થોડાક જ કલાક બાદ ‘કુમકુમ ભાગ્ય’ અભિનેત્રી ડોલીનું થયું નિધન, ઈન્ડસ્ટ્રી પર તૂટયો દુ:ખનો પહાડ…
મશહૂર ટીવી અભિનેત્રી બહેનો અમનદીપ સોહી અને ડોલી સોહીનું એકસાથે અવસાન થયું છે.બંને વાસ્તવિક બહેનો હતી.અમનદીપ સોહીનું ગઈકાલે રાત્રે જ્યારે ડોલી સોહીનું આજે સવારે હોસ્પિટલમાં અવસાન થયું હતું આ સમયે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અરાજકતાનો માહોલ છે.ટીવી શો બદતમીઝ દિલની અભિનેત્રી અમનદીપ સિંહ કમળાથી પીડિત હતા. તેમની તબિયત બગડ્યા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી […]
Continue Reading