Manisha Rani becomes the winner of Jhalak Dikhhla Jaa 11

બિગબોસમાં જોવા મળેલી મનીષા રાની બની ‘ઝલક દિખલા જા 11’ની વિનર, ટ્રોફી સાથે વીડિયો થયો લીક…

ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલાજા 11ને આ સિઝનની વિનર મળી છે બિહારની રાણી મનીષા રાની શો ઇબ્રાહિમ ધનશ્રી વર્મા શ્રી રામચંદ્ર અધિ રઝા સહાની વચ્ચે જીતી છે ફિનાલે એપિસોડ ટેલિકાસ્ટ થાય તે પહેલા જ વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એક વીડિયો મનીષાની સાથે ટ્રોફી સામે આવી છે જેમાં તે પોતાના હાથમાં ટ્રોફી પકડીને ખૂબ […]

Continue Reading