Dhanashree Verma and Yuzvendra Chahal Divorce

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના થયા તલાક! દોઢ વર્ષથી રહેતા હતા અલગ….

કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા અને ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના આજે આખરે છૂટાછેડા થઈ ગયા છે. આજે કોર્ટમાં છૂટાછેડા સંબંધિત તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઈ રહી છે. ચહલ અને ધનશ્રીને મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં બોલાવવામાં આવ્યા છે જ્યાં બંનેના છૂટાછેડાની કાર્યવાહી પૂર્ણ થઈ રહી છે. ચહલ અને ધનશ્રી આજે જજ સમક્ષ હાજર થવાના છે જ્યાં તેમને છૂટાછેડાનું પ્રમાણપત્ર […]

Continue Reading