ખૂબસૂરતીના ચક્કરમાં બિગબોસ ફેમ પ્રિયંકા ચૌધરીએ કરાવી નાક-હોઠની સર્જરી! લેટેસ્ટ ફોટો જોઈને ફેન્સ ચોંકયા…
મિત્રો, બિગ બોસ 16 ફેમ પ્રિયંકા ચહર ચૌધરી હંમેશા તેના કિલર સ્ટાઈલથી ચાહકોને પ્રભાવિત કરે છે.સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા રિયાલિટી શો બિગ બોસ સીઝન 16માં પણ લોકોએ અભિનેત્રીની બોલ્ડ સ્ટાઈલને પસંદ કરી હતી, પરંતુ હાલમાં જ પ્રિયંકાની યુઝર્સ દ્વારા ટીકા કરવામાં આવી હતી. વાસ્તવમાં, પ્રિયંકાએ ગુલાબી રંગના ઓવરસાઇઝ કોટ અને પેઇન્ટમાં પોતાની કેટલીક […]
Continue Reading