IPL 2024: મોહમ્મદ શમીની જગ્યાએ ગુજરાત ટાઈટન્સમાં કયો ખેલાડી રમશે? ટીમે કર્યું એલાન…50 લાખમાં…
IPLને લઈને ફેન્સમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર બોલર મોહમ્મદ શમીના બહાર હોવાના સ્થાને ટીમની જાહેરાત કરી છે હવે તેની જગ્યાએ ‘સંદીપ વોરિયર’ રમશ તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ BCCIએ મોહમ્મદ શમીની ફિટનેસને લઈને અપડેટ જાહેર કર્યું હતું. તે આમાં યોગ્ય જણાયો ન હતો. જ્યાં સુધી વોરિયરની વાત છે, […]
Continue Reading