ગૌતમ અદાણીએ તેડેલી આ છોકરી કોણ છે? કહ્યું- આ આંખોની ચમકની સામે દુનિયાની બધી સંપત્તિ ફીકી…
દિગ્ગજ બિઝનેસમેન અને ‘અદાણી ગ્રુપ’ના ચેરમેન ગૌતમ અદાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, જે દરેક ખાસ પળની ઝલક શેર કરતા રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને દરેકને એકજ પ્રશ્ન છે કે અદાણીએ તેડેલી આ બાળકી કોણ છે. તો તમને જણાવી દઈએ કે તાજેતરમાં આ અંબાણી […]
Continue Reading