Saif Ali Khan became a groom for the third time

શેરવાની અને પાઘડી પહેરી દુલ્હો બની ઘોડા ગાડી પર નીકળ્યા સૈફ અલી ખાન, વિડીયો વાયરલ…

બોલિવૂડના નવાબ એટલે કે સૈફ અલી ખાન સામાન્ય રીતે દરરોજ તેના પરિવાર સાથે જોવા મળે છે. પરંતુ હાલમાં જ તે મુંબઈના રસ્તાઓ પર એકલો જોવા મળ્યો હતો આ દરમિયાન સૈફ એવી સ્ટાઈલમાં જોવા મળ્યો કે જાણે કોઈ વરરાજા પોશાક પહેરીને પોતાની દુલ્હનને લગ્નની સરઘસ સાથે લઈ જઈ રહ્યો હોય. હા, સૈફનો એક વિડિયો સામે આવ્યો […]

Continue Reading