Salman Khan wanted to marry Juhi Chawla

જ્યારે સલમાન ખાન રિસ્તો લઈને જુહી ચાવલાના ઘરે પહોંચી ગયો હતો, પણ આ કારણે મેળ ન હતો પડ્યો…

આજે આ પોસ્ટમાં 90ના દાયકાની બબલી અને ખૂબ જ સુંદર અભિનેત્રી જૂહી ચાવલા વિશે વાત કરીશું જુહી ચાવલા 1984માં મિસ ઈન્ડિયા તરીકે પસંદ થઈ હતી અને ત્યાર બાદ તેના માટે બોલિવૂડના દરવાજા ખુલ્યા હતા. તેની પ્રથમ ફિલ્મ સલ્તનત હતી, જો કે આ ફિલ્મ બહુ મોટી હિટ ન હતી, પરંતુ તે મલ્ટી સ્ટારર ફિલ્મ હતી અને […]

Continue Reading