અભિનેત્રી જયા બચ્ચને લગ્નને લઈને કહી મોટી વાત, પૌત્રીને સમજાવતા કહ્યું- લગ્ન થતાંની સાથે જ રોમાંસ…
જયા બચ્ચન, શ્વેતા બચ્ચન અને નવ્યા નંદા તેમના પોડકાસ્ટ વોટ ધ હેલ નવ્યાની બીજી સીઝન સાથે પાછા ફર્યા છે તેનો પ્રોમો બહાર આવ્યો છે અને તે અદ્ભુત છે. પ્રોમોમાં જયા બચ્ચન લગ્ન વિશે વાત કરતી જોવા મળે છે. જ્યારે નવ્યા સમજાવે છે કે જયા-ઈંગ શબ્દનો અર્થ શું છે. લગ્ન વિશે વાત કરતાં જયા બચ્ચને કહ્યું […]
Continue Reading