Jaya Bachchan is richer than Aishwarya Rai

1500 કરોડ પાર અખૂટ સંપત્તિની માલિકીન છે જયા બચ્ચન, વહુ એશ્વર્યા રાય કરતાં પણ વધુ આમિર છે…

76 વર્ષની અભિનેત્રી જયા બચ્ચન અપાર સંપત્તિની માલિક છે શ્રીમતી સિનિયર બચ્ચન પાસે 4.97 કરોડ રૂપિયાના કિંમતી ઘરેણાં, 10.11 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ અને લાખોની કિંમતની લક્ઝરી કાર છે સંપત્તિની બાબતમાં વહુ ઐશ્વર્યા તેની સાસુ કરતાં ઘણી પાછળ છે આ જય બચ્ચનની અપાર સંપત્તિની વાત છે. જયા બચ્ચન બચ્ચન પરિવારના બીજા સૌથી ધનિક સભ્ય છે. […]

Continue Reading