જસ્ટિન બીબરે અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવાના લીધા કરોડો રૂપિયા, જાણો આંકડો…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પરફોર્મ કરવા માટે જસ્ટિન બીબર ભારત પહોંચી ગયો છે અને આ લગ્નની જસ્ટિનની ફી વિશે જાણીને લોકો ચોંકી ગયા છે. આ ક્રમ મમરુ વિધિથી શરૂ થયો છે. 12 જુલાઈના રોજ ભવ્ય લગ્ન પહેલા લગ્નની વિધિઓ સતત કરવામાં આવશે. આ અંબાણીના લગ્ન છે. તેથી, કાર્ય એવું હશે કે દુનિયા જોતી […]
Continue Reading