લગ્નના એક મહિના બાદ જ સોનાક્ષી સિન્હાએ આપી ગુડ ન્યૂઝ? પતિ ઈકબાલ સાથે આવા લૂકમાં જોવા મળી…
લગ્નના એક મહિના બાદ જ સોનાક્ષીએ આપ્યા ગુડ ન્યૂઝ. બોલિવૂડની દબંગ ગેલ અને શોટગનની એકમાત્ર પુત્રી સુનાક્ષી સિન્હાના ઝહીર ઈકબાલ સિંહના રજિસ્ટર્ડ લગ્નને લગભગ એક મહિનો થઈ ગયો છે. સોનાક્ષીનું નામ જ્યારથી તેણે બીજા ધર્મમાં લગ્ન કર્યા છે ત્યારથી ચર્ચામાં છે, ત્યારે સોનાક્ષી પણ તેના લગ્ન જીવનને ખૂબ જ એન્જોય કરી રહી છે એક વાર […]
Continue Reading