કોણ છે ઝહીર ઈકબાલ? જેની સાથે સોનાક્ષી સિન્હા લગ્ન કરવા જઈ રહી છે…
કોણ છે ઝહીર ઈકબાલ, જેની સાથે એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા લગ્ન કરવા જઈ રહી છે તેના પરિવારના ખિલાફ સુનાક્ષી તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરી રહી છે. સુનાક્ષીનો પરિવાર તેના લગ્નથી ખુશ જણાતો નથી. તેનું કારણ મુસ્લિમ અભિનેતા ઝહીર ઈકબાલ સાથેના તેના લગ્ન છે જેની કારકિર્દી ફ્લોપ રહી છે. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે […]
Continue Reading