સાનિયા મિર્ઝાને છોડીને શોએબ મલિક જેના પર લટ્ટુ થયા, જાણો કોણ છે સના જાવેદ અને શું કરે છે…
ઘણા સમયથી સમાચાર આવી રહ્યા હતા કે ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું અને તેમના છૂટાછેડાના સમાચાર પણ વાયરલ થઈ રહ્યા છે પરંતુ આ દરમિયાન આવા સમાચાર પણ સામે આવ્યા છે. જેણે બંનેના ફેન્સને ખૂબ જ આશ્ચર્યમાં મૂકી દીધા છે. સમાચાર સામે આવી રહ્યા છે કે […]
Continue Reading