શું જાસ્મીન ભસીન અને એલી ગોનીનું બ્રેકઅપ થયું? અભિનેત્રીની પોસ્ટથી સોશિયલ મીડિયા પર ખળભળાટ…
શું જાસ્મીન અને અલી ગોનીના સંબંધ તૂટી ગયા છે, જેસ્મીનએ એક પોસ્ટ લખીને કહ્યું કે તે જેહાદથી બચી ગઈ છે. જી હા, ટીવીના પાવર કપલ જસ્મીન ભસીન અને અલી ગોની વચ્ચેના સંબંધો પર કોઈની ખરાબ નજર આવી ગઈ છે. જેઓ એકબીજાની ઈર્ષ્યા કરતા હોય છે તેવા જસ્મીન અને અલી વચ્ચેના સંબંધોમાં ખરાબ વળાંક આવી ગયો […]
Continue Reading