શિક્ષકને ફી ન આપી શકી વિધાર્થી, તો શિક્ષકે કરી લીધા લગ્ન, વિડીયોમાં જાહેર કરી કહ્યું- હવે ફી વસૂલ કરીશ…
ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ હંમેશા પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે શિક્ષક એક કુંભાર છે જે વિદ્યાર્થીના રૂપમાં ઘડાને આકાર આપે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુરુ-શિષ્યના સંબંધોને શરમજનક બનાવી દે તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આવો જ એક કિસ્સો આ દિવસોમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ફી ન ભરી શકવાને કારણે એક […]
Continue Reading