ક્રિકેટ જગત માટે દુઃખદ સમાચાર, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ધાકડ ઓલરાઉન્ડરનું નિધન…
ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીતનો જશ્ન હજી પૂરો થયો ન હતો, ત્યારે એક દુઃખદ સમાચારથી ક્રિકેટ જગતમાં શોક છવાઈ ગયો છે. હાલ મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડરનું નિધન થયું છે અને આ ઓલરાઉન્ડર બીજું કોઈ નહીં પણ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર સૈયદ આબિદ અલી છે જેનું નિધન થયું છે […]
Continue Reading