ટીવી પર કમબેક કરવા માંગે છે દિવ્યાંકા ત્રિપાઠી, પણ અભિનેત્રીને નથી મળી રહ્યું કામ…
દિવ્યાંકા ત્રિપાઠી ટીવી પર કમબેક કરવા માંગે છે, પરંતુ તેનું મનપસંદ કામ નથી મળી રહ્યું, તે એક સારા પાત્રની શોધમાં વ્યસ્ત છે, તે ફરીથી ટીવીની પ્રિય વહુ એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી બનવા માંગે છે તે લાંબા સમયથી ટીવીની દુનિયામાંથી ગાયબ છે.પરંતુ હવે તેણે ટીવીની દુનિયામાં કમબેક કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ તેને હવે તેની […]
Continue Reading