લગ્ન બાદ નવી પત્નીને લઈને હનીમૂન પર નીકળ્યા અરબાઝ ખાન, નવી દુલ્હન સાથેનો વિડીયો આવ્યો સામે, જુઓ…
હાલમાં બોલિવૂડમાં દરેક એક્ટર્સ પોતાનુ વેકેશન માણવા અને નવા વર્ષની ઉજવણી કરવા વિદેશ જઈ રહ્યો છે. જેના કારણે આજે અને ગઈકાલે મુંબઈ એરપોર્ટ પર બોલિવૂડના મોટા કલાકારો જોવા મળ્યા હતા. બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા આવા જ એક મોટા સમાચાર સામે આવ્યા છે જે એ છે કે અરબાઝ ખાન તેની પત્ની શુરા ખાન સાથે લગ્ન […]
Continue Reading