Film Producer ‘Mastermind’ Of ₹2,000 Crore Drug Trafficking Racket

ફિલ્મોમાંથી કમાણી ન થતાં નિર્માતા બન્યા ડ્ર!ગ્સ સ્મગ!લર, 2000 કરોડનો 50 કિલો પાવડર ઝડપાયો…

દિલ્હી પોલીસ અને NCBએ સંયુક્ત ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય ડ્ર!ગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.જ્યારે ટીમને ખબર પડી કે સિન્ડિકેટનો નેતા કોણ છે ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ સિન્ડિકેટનો નેતા ફિલ્મ ઉદ્યોગનો મોટો નિર્માતા છે તેમની ફિલ્મ માર્ચમાં છે કહેવામાં આવી રહ્યું છે કે આ સિન્ડિકેટે અત્યાર સુધીમાં 2000 કરોડ રૂપિયાનું ડ્ર!ગ્સ વેચ્યું છે. નિર્માતા ફરાર […]

Continue Reading