તલાકના 1 વર્ષ બાદ સુષ્મિતા સેનના ભાભી-ભાભી થયા નજીક, રોમાંટિક ફોટા આવ્યા સામે…
સુષ્મિતા સેનનો અભિનેતા ભાઈ અને અભિનેત્રી ભાભી છૂટાછેડા પછી ફરી નજીક આવી રહ્યા છે, છૂટાછેડાના એક વર્ષ પછી પણ તેમની વચ્ચે પ્રેમ ખીલતો જોવા મળી રહ્યો છે ચારુ અસોપા અને રાજીવ સેન ગયા વર્ષે છૂટાછેડા લઈ ગયા હતા, તેમના લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓ આવી હતી. પરંતુ આ સંબંધને છૂટાછેડા પછી બચાવી શકાયા નથી તેમાંથી એક બીજા […]
Continue Reading