‘તારક મહેતા’ ની આ અભિનેત્રીના લગ્ન તૂટ્યા, 7 વર્ષ બાદ પતિથી થઈ અલગ, જણાવ્યું કારણ…
ઇશ્કબાઝ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનો ભાગ રહી ચૂકેલી અભિનેત્રી નવીનાએ કહ્યું કે તે તેના પતિ જીત કરનાનીથી અલગ થવા જઇ રહી છે. અભિનેત્રીએ પોતે 7 વર્ષ પછી લગ્નના અંતની પુષ્ટિ કરી છે. નવીના અને જીત તેમની પુત્રીને સહ-પેરેન્ટ કરશે. છૂટાછેડાના સમાચાર સામે આવ્યા બાદ નવીનાએ કહ્યું કે તે હેડલાઇન્સમાં રહે છે. પોતાની […]
Continue Reading