Shoaib Malik celebrated his new wife Sana's birthday

સાનિયા મિર્જાના એક્સ પતિ શોએબ મલિકે ખાસ અંદાજમાં મનાવ્યો નવી પત્ની સનાનો બર્થડે, જુઓ તસવીરો…

લગ્ન બાદ સના જાવેદે જ્યારે પહેલીવાર શોએબ મલિક સાથે પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો ત્યારે તેને શુભેચ્છાઓ ન મળી પરંતુ યુઝર્સના ટોણા સાંભળવા પડ્યા હા, શોએબ પાસેથી સાનિયા મિર્ઝને મળેલો વિશ્વાસઘાત લોકો હજુ ભૂલી શક્યા નથી. એટલે જ લગ્નના બે મહિના પછી પણ.શોએબ અને સનાને ઘણા ટોણાનો સામનો કરવો પડ્યો છે અને નેટીઝન્સની નફરતનો પણ સામનો […]

Continue Reading