‘દાઉદની પાર્ટીમાં મારી નજર સામે બધું થઈ રહ્યું હતું છતાં હું…’ ટ્વિંકલ ખન્નાએ કર્યો ચોંકાવનારો ખુલાસો…
બોલિવૂડ એક સમયે અંડરવર્લ્ડના તાલે નાચતું હતું. ઘણી એવી હસ્તીઓ છે જે દાઉદની પાર્ટીઓમાં જતી હતી અને ત્યાં ડાન્સ કરતી હતી, આ લિસ્ટમાં ટ્વિંકલ ખન્નાનું નામ પણ સામેલ હતું. ટ્વિંકલ ખન્નાએ વર્ષો પછી હવે સત્ય કહ્યું છે કે શું તે ખરેખર દાઉદની પાર્ટીમાં ડાન્સ કરતી હતી. ટ્વિંકલ ખન્નાએ તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેણે એક […]
Continue Reading