Kajol's mother and veteran actress Tanuja admitted to hospital

કાજોલની માં અને મશહૂર અભિનેત્રી તનુજાની તબિયત અચાનક બગડી! ICUમાં કરાયા દાખલ…

બોલિવૂડ સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે બોલિવૂડ સ્ટાર કાજોલની માતા અને જાણીતી અભિનેત્રી તનુજાની તબિયત લથડી છે તનુજાની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ સમાચાર સામે આવ્યા બાદ બી-ટાઉનથી લઈને એક્ટ્રેસના ફેન્સ સુધી દરેક જણ દુઃખી થઈ ગયા છે રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રી તનુજાને ICUમાં રાખવામાં આવી છે. […]

Continue Reading