આજકાલ કયા ગાયબ છે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખા? 7 મહિનાથી જોવા મળી નથી…
બોલિવૂડ અભિનેત્રી રેખા ક્યાં ગાયબ છે તે હંમેશા બોલિવૂડની પાર્ટીઓ, વેડિંગ રિસેપ્શન, એવોર્ડ શોમાં જોવા મળતી હતી, પરંતુ છેલ્લા 7 મહિનાથી રેખા કોઈ બોલિવૂડ એવોર્ડ શોમાં જોવા મળી નથી, ન તો કોઈ પાર્ટીમાં જોવા મળી હતી. રેખા ક્યાં ગાયબ છે, શું તે કોઈ બીમારીનો શિકાર બની ગઈ છે. 16 ઓક્ટોબર 2023 ના રોજ હેમા માલિનીની […]
Continue Reading