દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનો બંગલો તોડીને બનાવ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ, 172 કરોડમાં વેચાયો એક ફ્લેટ…
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનો બંગલો મુંબઈના પ્રખ્યાત અશર ગ્રુપને વેચવામાં આવ્યો હતો. તેમના મૃત્યુના એક વર્ષ પછી, તેમની પત્ની સાયરા બાનુએ તેમનો બંગલો 350 કરોડ રૂપિયામાં વેચી દીધો અને ત્યાં 11 માળનું એપાર્ટમેન્ટ બની રહ્યું છે અને હવે તે એપાર્ટમેન્ટમાં 150 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. હા તે એપાર્ટમેન્ટમાં ત્રણ માળનું ટ્રિપ્લેક્સ કોઈએ 155 […]
Continue Reading