Aishwarya Rai-Abhishek Bachchan Will Have A Second Baby After Aaradhya

આરાધ્યા બાદ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયનું બીજા બાળકનું પ્લાનિંગ! એક્ટરે તોડી ચુપ્પી…

છૂટાછેડાના સમાચારો વચ્ચે, શું ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન બીજા બાળકની યોજના બનાવી રહ્યા છે તે પરિવાર વિશે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. બચ્ચન પરિવાર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે અને તેનું કારણ એશ્વર્યા અને અભિષેક વચ્ચેના સંબંધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે કે બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા અને અભિષેક […]

Continue Reading