Aarti Singh Grand Welcome In Sasural

ગોવિંદાની ભત્રીજી આરતી સિંહનું સસુરાલમાં થયું ભવ્ય સ્વાગત, સરપ્રાઈઝ જોઈને અભિનેત્રીની આંખો અંજાઈ ગઈ…

‘બિગ બોસ 13’થી ફેમસ થયેલી આરતી સિંહ તેના લગ્નની ઉજવણીના અનસીન વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહે છે. ચાહકો આ ફોટા અને વીડિયો જોઈને ખૂબ જ ખુશ છે અને અભિનેત્રીના તેના દુલ્હનના પહેરવેશ, તેના પરિવાર સાથેના સંબંધો અને લગ્નની ગોઠવણમાં સાદગીના વખાણ કરી રહ્યા છે. આરતીએ તાજેતરમાં જ તેના પતિ દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા […]

Continue Reading